ગુજરાત ના એક લાખ થી વધુ વસ્તીવાળા શહેરો (More than one million population cities of Gujarat)(Gujarat Cities Population) ચાલો આજે આપણે ગુજરાત ના એક લાખ થી વધુ વસ્તીવાળા શહેરો (More than one million population cities of Gujarat)(Gujarat Cities Population) જાણીએ. અહિયાં જે આકડા દર્શાવ્યા છે તે ૨૦૧૧ ની વસ્તી મુજબ છે, જયારે અમારી ગુજરાત જીલ્લા, વિસ્તાર, વસ્તી, જાતિપ્રમાણ અને વસ્તીગીચતા માં જે આકડા…